Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટમાં DEO કચેરી ખાતે વાલીઓ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો, છેલ્લા ઘણા સમયથી RTE ના 3 રાઉન્ડ બહાર પડી ગયા હોવા છતાં ગરીબ વાલીઓના બાળકોના નામ ન આવતા વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ખાતે રામધૂન બોલાવી રોષ ઠાલવવામાં આવ્યો હતો આં તકે કોંગ્રેસી આગેવાનો વાલીઓના સમર્થનમાં આવ્યા હતા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(10:24 pm IST)