Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટ લોકમેળામાં દુર્ઘટના:યુવક બ્રેક ડાન્સ રાઈડસમાંથી પટકાયો: હોસ્પિટલ લઇ જવાયો

રાઇડ્સ દરમિયાન યુવક પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ

રાજકોટના લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડ્સ એક યુવક માટે જોખમી સાબિત થઇ છે. જેમાં બ્રેક ડાન્સ રાઇડ્સમાં યુવક બરાબરનો પટકાયો હતો..રાઇડ્સ દરમિયાન યુવક પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.હાલ યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે

(11:33 pm IST)