Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજકોટમાં જન્માષ્ટમીની રથયાત્રાનું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ અને ડીસીપી પ્રવિણકુમાર મિણા સહિતની ટીમે કર્યું સ્વાગત

રાજકોટ: જન્માષ્ટમી નિમિતે આજે સવારે ભવ્ય શોભાયાત્રા રાજકોટના મૂખ્યમાર્ગો પર નીકળી હતી. જેમાં જીલ્લા પંચાયત અકિલા ચોકમાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ તેમજ ડીસીપી ક્રાઇમશ્રી પાર્થરાજ સિંહ ગોહિલ,ડીસીપી ઝોન 1 શ્રી પ્રવીણકુમાર મીના સહિતની ટીમે રથયાત્રાનું સ્વગત કર્યું હતું.

 

(12:25 pm IST)