Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા

રાજકોટ : જન્માષ્ટમીના ઉત્સવને માણવા રાજકોટના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.   લોકો  સાજ શણગાર સજીને મેળાની  મજા માણવા પહોંચ્યા હતા અને  મેળામાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ જોવા મળી હતી.

(10:25 am IST)