Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

નવાગામ બામણબોરમાં જાહેરમાં જૂગાર રમતાં ૧૬ પકડાયાઃ એરપોર્ટ પોલીસની કાર્યવાહી

રાજકોટઃ નવાગામ બામણબોરમાં મેઇન રોડ પર ગામના ચોરા પાસે જાહેરમાં જૂગાર જામ્‍યો હોવાની માહિતી મળતાં એરપોર્ટ પીઆઇ વી.આર. રોઠોડ, ભગીરથસિંહ ડોડીયા, હેમતભાઇ તળાવીયા સહિતે દરોડો પાડી ભૂપત કેહાભાઇ પરમાર, અજય જયંતિભાઇ પરમાર, વિકાસ મનુભાઇ પરમાર, મુકેશ ધીરૂભાઇ સોલંકી, બાબુ નરસીભાઇ સોલંકી, દશરથ મનજીભાઇ પરમાર, ભરત જયંતિભાઇ પરમાર, જેરામ મનજીભાઇ પરમાર, વિજય જીણાભાઇ પરમાર, બિપીન સામતભાઇ પરમાર, ભરત ઉર્ફ દિલીપ ધીરૂભાઇ પરમાર, વિજય રાયધનભાઇ પરમાર, રવિન્‍દ્ર અમરભાઇ પરમાર, પ્રવિણ ખોડાભાઇ પરમાર, ધીરૂ સામતભાઇ પરમાર અને મનોજ રાજુભાઇ સોલંકીને પકડી લઇ રૂા. ૪૧૪૦૦ની રોકડ અને ગંજીપાના કબ્‍જે કર્યા હતાં.

(12:24 pm IST)