Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

આજી ડેમ પાસે બનાવાયેલ કૃત્રિમ તળાવ ગંદકીથી ખદબદયુ

રાજકોટ :.. આજી ડેમ પાસે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં લોકો ધાર્મિક વસ્તુઓ પધરાવી રહ્યા છે. જેનાં કારણે આસપાસ પ્રદુષણ અને ગંદકીનાં ગંજ ખડાકાયેલા છે. જેની સફાઇ કરવી અત્યંત જરૂરી છે. તસ્વીરમાં તળાવ પાસેની ગંદકી નજરે પડે છે. (તસ્વીર :- સંદિપ બગથરીયા) 

(4:02 pm IST)