Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજકોટમાં વેકસીન નો જથ્થો ફરી ખાલી !! : આવતીકાલ મંગળવારના રોજ રાજકોટ શહેરના તમામ સ્થળોએ કોવિડ વેક્સીનેશન કામગીરી બંધ રહેશે

રાજકોટ : રાજકોટમાં વેકસીન નો જથ્થો ફરી ખાલી થયાનું ફલિત થાય છે આવતીકાલે તા. ૨૧-૦૯-૨૦૨૧ને મંગળવારના રોજ રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી છે.

(8:14 pm IST)