Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વિક્રમભાઇ ડાભીનું નિધન ગુરૂવારે સાંજે બેસણું

રાજકોટ તા. ૧૯ : ‘અકિલા' પરિવારના સભ્‍ય વિક્રમભાઇ ડાભી (ઉ.વ.૩પ) તે નટુભાઇ રવજીભાઇ ડાભીના પુત્ર તથા રણજિતભાઇ રવજીભાઇ ડાભી, રાજેશભાઇ ડાભી, પ્રકાશભાઇ ડાભી, દીપકભાઇ ડાભી, સ્‍વ.રવિભાઇ ડાભીના ભત્રીજા અને તન્‍મયભાઇ દીપકભાઇ ડાભી, વિશાલભાઇ ડી.ડાભી, પાર્થભાઇ પ્રકાશભાઇ ડાભી, ધર્મેન્‍દ્રભાઇ રાજેશભાઇ ડાભીના મોટાભાઇ તથા છાયાબેનના પતિ અને ધ્‍યાંશ તથા મિહિષ્‍કાના પિતાશ્રીનું તા.૧૮ ના નિધન થયું છે તેમનું બેસણું તા.રરના ગુરૂવારેસાંજે ૪ થી ૬ વાગ્‍યા દરમિયાન તેમના નિવાસ સ્‍થાન ‘‘યોગી કૃપા'' શ્‍યામનગર-૪, નાનામવા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(4:46 pm IST)