Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે ફળફૂટ ઉત્‍સવ

શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર (બોરડીવાળુ) ભૂપેન્‍દ્ર રોડ રાજકોટમાં બિરાજતા દેવોના સાનિધ્‍યમાં આજે ફળફૂટ ઉત્‍સવનું આયોજન કોઠારી પૂ. રાધારમણ સ્‍વામીની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર - અહેવાલ : વિનુ જોશી, જૂનાગઢ)

(1:18 pm IST)