Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પૂ. પારસમુની મ.સા.ના દર્શનનો લાભ લેતા ભાવિકો

રાજકોટઃ મહામંત્ર પ્રભાવક પૂજય ગુરૂદેવ જગદીશમુનિ મહારાજના સુશિષ્‍ય ક્રાંતિકારી સદગુરૂ દેવ પારસમુનિ મહારાજના શ્રાવક શ્રાવિકા સાથે જૈન અગ્રણી જીવદયા પ્રેમી કેતનભાઇ સંઘવી, અમિતભાઇ શાહ, રમેશભાઇ સંઘવી, પૂજા સંઘવી, નિયતિ સંઘવી, પરિમલ મહેતા, રિના મહેતા, મોહિત મહેતાએ દર્શનનો લાભ લીધો હતો. ગુરૂદેવે માંગલિક ફરમાવેલ.

(3:45 pm IST)