Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ગોંડલમાં જુગાર રમતી ૮ મહિલા પકડાઇ

રાજકોટ, તા., ૨૦: ગોંડલ પોલીસે હરભોલે સોસાયટીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતી ૮ મહિલાઓને ઝડપી લીધી હતી.

મળતી વિગતો મુજબ ગોંડલ હરભોલે સોસાયટી, આંગણવાડી પાસે જાહેર રોડ ઉપર જુગાર રમાતો હોવાની બાતમી મળતા  પીઆઇ એમ.આર.સંગાડાના  માર્ગદર્શન હેઠળ પો.કો. પરેશભાઇ બારૈયા સહીતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતી (૧) મીરાબેન કાળુભાઇ મકવાણા રે. હરભોલે સોસાયટી (ર) અમીનાબેન અલારખાભાઇ મુળીમા ગોંડલ ભગવતપરા સીદી સોસાયટી (૩) કાજલબેન સુનીલભાઇ બાવળીયા રહે. ગોંડલ હરભોલે સોસાયટી (૪) હંસાબેન ગીરધરભાઇ કટેસીયા રહે. ગોંડલ હરભોલે સોસાયટી (પ) અમીનાબેન સ:રભાઇ મકવાણા રહે. ગોંડલ ભગવતપરા પટેલ વાડીની બાજુમાં (૬) કૃપાલીબેન કલ્પેશભાઇ મકવાણા રહે. ગોંડલ હરભોલે સોસાયટી  (૭) ઇન્દુબેન વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ અગ્રાવત  રહે. ગોંડલ હરભોલે સોસાયટી તથા (૮) ગીતાબેન શૈલેષભાઇ રાઠોડ  રહે. ગોંડલ હરભોલે સોસાયટીને રોકડા :ા. ૧૦,૧પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(3:46 pm IST)