Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઠા.સા. શ્રી માંધાતાસિંહજી જાડેજાની RKC ના પ્રમુખ તરીકેની વરણીને વધાવતા અગ્રણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા અને કોંગી આગેવાનો

રાજકુમાર કોલેજ ટ્રસ્‍ટ રાજકોટના ઇલેકશન અંતર્ગત ચુંટાયેલા સાત બોર્ડ ઓફ ટ્રસ્‍ટીના તમામ ટ્રસ્‍ટી મંડળનું અભિવાદન  અર્થે ભવ્‍ય ભાવસિંહજી હોલ રાજકુમાર કોલેજ શાષાી મેદાન સામે રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજકુમાર કોલેજના ટ્રસ્‍ટી તરીકે ચુંટાયેલ રાજકોટ ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી જાડેજાનું અભિવાદન કરતા કોંગ્રેસના પ્રદેશ અગ્રણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી મયુરસિંહ પરમાર નજરે પડે છે.

(3:47 pm IST)