Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

મનપા દ્વારા આંગણવાડી ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઇ

૬ માસથી ૫ વર્ષના કુલ ૩૬૦૧૦ બાળકોના વજન અને ઉંચાઇ કરી અને પોષણમાહની ઉજવણી કરાઇ

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા પોષણમાહની ઉજવણીના ભાગ :પે રાજકોટ અર્બન આઈ.સી.ડી.એસ.ની કુલઙ્ગ૩૬૫ઙ્ગઆંગણવાડીઓ ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. તમામ આંગણવાડીઓના ૬ માસથી ૩ વર્ષના બાળકોના વજન, ઉંચાઈ માપી અને સેજા દીઠ-૨ બાળકો તથા ઘટક દીઠ-૬ બાળક પસંદ કરવામાં આવશે અને ઓછા વજન, ઉંચાઈવાળા હાલ મહાનગરપાલિકાના કુલઙ્ગ૩૬૫ઙ્ગકેન્દ્રો ખાતે કુલઙ્ગ૩૬૦૧૦ઙ્ગ૬ માસથી ૫ વર્ષના આંગણવાડીમાં લાભ લેતાં બાલકોના વજન અને ઉંચાઈ કરી અને પોષણમાહની ઉજવણી કરવામાં આવી રહી છે.(

(3:57 pm IST)