Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

નાણાકીય સ્‍થિતિમાં ગુજરાત પ્રથમઃ ર૦રરમાં ફરી ભાજપનું શાસનઃ ભુપેન્‍દ્રભાઇ

રાજકોટના સંમેલનમાં મુખ્‍યમંત્રીનું ઉદબોધન

રાજકોટ : આજે રેસકોર્ષમાં ભાજપના જનપ્રતિનિધિ સંમેલનમાં મુખ્‍યમંત્રીએ જણાવેલ કે ગુજરાત વિકાસનું એન્‍જીન બન્‍યુ છે. અહીં ડબલ એન્‍જીન સરકાર છે નાણાકીય પરિસ્‍થિતિમાં ગુજરાત સરકાર પ્રથમ છે. ર૦રરમાં ફરી ભાજપનું શાસન આવશે.

 

(4:30 pm IST)