Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

નાનામૌવા રોડ વિસ્તારમાં પણ ૩ નવા કોરોના કેસની ચર્ચા

રાજકોટ : શહેરના નાનામૌવા મેઇન રોડ પર ગાંધી સ્કુલ પછી બીજી શેરીમાં હરીદ્વાર હાઇટસની સામેની બાજુના વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના ૪ થા માળે પણ ૩ વ્યકિતને કોરોના પોઝીટીવ હોવાની ચર્ચા જાગતા આરોગ્ય તંતરએ તપાસ શરૂ કરી છે.

(3:17 pm IST)