Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મગફળી ખરીદીઃ રાજયમાં કુલ ૪ લાખ ૯ર હજારમાંથી ર લાખ ૩૬ હજારથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશનઃ રાજકોટમાં ૮૦૮ર૩માંથી પ૩ હજારનું રજીસ્ટ્રેશનઃ રાજકોટ જીલ્લામાં સૌથી વધુ ગોંડલમાં ૧૦રપ૮ તો સૌથી ઓછું રાજકોટમાં ૬ ખેડૂતો...

રાજય સરકાર દિવાળી પછી લાભ પાંચમાંથી મગફળીની ખરીદી શરૂ કરશેઃ હાલ રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છેઃ આજ સવાર સુધીમાં રાજયમાં કુલ ૪ લાખ ૯ર હજાર ખેડૂતોમાંથી ર લાખ ૩૬ હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું: રાજકોટ શહેર-જીલ્લામાં ૮૦૮ર૩ માંથી પ૩ હજારથી વધુ ખેડૂતોની નોંધણીઃ જેમાં રાજકોટ પૂર્વમાં-૬, રાજકોટમાં-ર૦૧૩, લોધીકા-ર૬૪૯, કોટડા-૩૪૬૪, ધોરાજી-૩પ૮૯, ઉપલેટા-૩૭૮૯, પડધરી-૪૦૪૯, વિંછીયા-૪૧ર૬, જેતપુર-૪પ૪૬, જસદણ-પ૭૩૯, જામકંડોરણા-૯ર૦પ અને ગોંડલ પંથકમાં ૧૦ હજાર ખેડુતોનું રજીસ્ટ્રેશન થયું...

(3:23 pm IST)