Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજકોટમાં ગુરુદેવ રણછોડદાસ બાપુનું સદગુરુ સદન આશ્રમ 10 દિવસ બંધ રહેશે : કોરોના કેસ વધતા કાલથી 10 દિવસ આશ્રમ 10 દિવસ બંધ રાખવા નિર્ણંય

રાજકોટમાં ગુરુદેવ રણછોડદાસ બાપુનું સદગુરુ સદન આશ્રમ 10 દિવસ બંધ રહેશે , રાજકોટ સહીત રાજ્યભરમાં  કોરોના કેસ વધ્યા છે ત્યારે  આવતી કાલથી 10 દિવસ આશ્રમ 10 દિવસ બંધ રાખવા નિર્ણંય લેવાયો છે

(10:18 pm IST)