Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સ્વાગત વખતે ભાજપના ૩ કાર્યકરોના ખિસ્સા કપાયા

રાજકોટ તા. ર૦: આજે ભાજપના પ્રમુખ સી. આર. પાટીલના સ્વાગત માટે ભાજપના કાર્યકરો એરપોર્ટ પર ઉમટી પડયા હતા. તે વખતે ભાજપના અગ્રણી રાજુ બોરીચા, વિરેન્દ્રભાઇ વોર્ડ નં. ૯ ના મહામંત્રી અને સામાકાંઠા વિસ્તારના એક કાર્યકરના નાની મોટી રકમ સાથેના ખિસ્સા પાકીટ ચોરાયાનું જાણવા મળે છે.

(3:10 pm IST)