Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સમક્ષ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની માંગણી

 (૧) વન નેશન વન ટેક્ષને ધ્યાને લઈ પ્રોફેશનલ ટેક્ષ નાબુદ કરવો.

- જીઆઈડીસીને લગતાં વિવિધ પ્રશ્નોની રજુઆત...

(૨) એફએસઆઈ . - ૫૦૦૦ મિટરમાં કોમન પ્લોટ

 - ૧૩ મિટર હાઈટ 

ડબલ ટેક્ષેશન (ઓર્ડર કરી શકાય) આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન

(૩) સુચિત ઔદ્યોગીક વસાહત રેગ્યુલાઈઝડ કરવી.

 સરકારને રેવન્યુની આવક - દબાણ આવારા તત્વો દ્વારા ન થાય.

 (૪) નવા ઔદ્યોગીક વિસ્તારમાં પાણીની સુવિધા તાત્કાલીક કરી શકાય.

 (૫) નવા ઔદ્યોગીક વિસ્તારમાં તાત્કાલીક એચ.ટી. કનેકશન તેમજ લોડ વધારો મંજુર કરવો. તાત્કાલીક કરી શકાય.

 (૬) રામનગર ઈન્ડસ્ટ્રીયલ એરીયા એસોસીએશનનો પ્રશ્ન તાત્કાલીક કરી શકાય - શહેરી વિકાસ મંત્રીની સાથે બેઠક

 (૭) રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર ઈમિટેશન પાર્ક, ટોયપાર્ક, આઈટી પાર્ક, આઈસીડી, કન્વેન્શન સેન્ટર (ત્રણેયમાં ખરાઈ કરીને ઘટતું કરી શકાય)

 (૮) નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસીમાં રાજકોટના આજુબાજુનાં વિસ્તારના તાલુકાની કેટેગરી બદલવી. તાત્કાલીક કરી શકાય - ઈન્ડસ્ટ્રીઝ મિનીસ્ટર સાથે બેઠક

(૯) રાજકોટ ચેમ્બરના નેજા હેઠળ ઔદ્યોગીક સંકલન સમિતિની રચના.

 - (દોઢ મહિને મિટીંગ)

(4:06 pm IST)