Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મેયર પ્રદિપ ડવની પીઠ થબથબાવતા પાટીલ : ભિક્ષુક મુકત-ઢોર મુકત રાજકોટ ઝૂંબેશને બિરદાવી

રાજકોટ તા. ર૦ : આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચેલા ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખાનગી હોટેલમાં શહેરના ઉદ્યોગપતિઓ સાથે  બેઠક યોજી હતી જેમાં મેયર પ્રદિપ ડવને રાજકોટમાં રખડુ ઢોર પકડવા માટે તેમજ ભિક્ષુકોને રેનબસેરાના આશ્રય આપવાની ઝૂંબેશાત્મક કામગીરીને બિરદાવી આ માટે તેઓનેે અભિનંદન પાઠવ્યા હતા.

(4:08 pm IST)