Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

બરછા-સુચક-વ્‍યાસ પરિવારના દિવંગતોને શ્રધ્‍ધાંજલી

શ્રી પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળ દ્વારા

રાજકોટઃ શ્રી પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળ દ્વારા તાજેતરમાં રાજયસભાના સૉસદ શ્રી પરિમલભાઇ નથવાણીના સાસુ સ્‍વ. મંજુલાબેન બરછાને ત્‍યાં મંડળના પ્રમુખ શ્રી જયેશભાઇ નથવાણીના વેવાણ તથા વેવાઇ સ્‍વ.મુકતાબેન તથા સ્‍વ. લક્ષ્મીદાસભાઇ સુચકને તથા કણકોટ નિવાસી સ્‍વ.કિશોરભાઇ વ્‍યાસને સંતપુનિતના ભજનો નથવાણી પરિવારના જયશ્રીબેન, જયેશભાઇ, પુનિતભાઇ, હેનિતભાઇ, સુંદરલાલ પાંઉ (સુંદરઆર્ટ) નેવીલભાઇ કાનાબાર, જેન્‍તીભાઇ માંડલીયા ક્રિશ્નાબેન તથા જયશ્રીેબેન જોબનપુત્રા ભકિતદાનભાઇ ગઢવી (લોકગાયક) તથા ભારતીબેન (લોકગાયક) ભાવનાબેન રૂપારેલીયા (લંડન) ગુણવંતભાઇ ઠક્કર (અમદાવાદ) સંગીતાબેન, ભાવનાબેન, નેહાબેન સુચક બાબુભાઇ પેંડાવાળા, રમણિકભાઇ ચાવડા, જયપ્રકાશભાઇ બુધ્‍ધદેવ, (મસ્‍તક), રમેશભાઇ ખંધેડીયા (બરોડા બેન્‍ક) સંજયભાઇ પરમાર, જસ્‍મીનાબેન મોદી, ઉર્મીલાબેન કાગડા, વિજયભાઇ રાચ્‍છ (ગાંધીનગર), જીતુભાઇ દવે (એડવોકેટ), કવીતાબેન નારૂલા (કેનેડા), ભાવનાબેન સુરેશભાઇ કારેલીયા, વિપુલભાઇ મુલીયા, અરવિંદભાઇ જેઠવા (ભજનીક) ગોલાણીયાનું યોગદાન પ્રાપ્ત થયેલ

(3:16 pm IST)