Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રી તરીકે વરણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૧: રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી તરીકે લોધીકા તાલુકાના વાજડી વડના ક્ષત્રિય સમાજના આગેવાન ખીરસરા સેવા સહ. મંડળીના સભ્ય પ્રવિણસિંહ (ભીખુભા) ડાભીની વરણી થતાં ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયા જીલ્લા ભાજપ સંગઠનના હોદેદારશ્રીઓ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂધ્ધસિહ ડાભી જીલ્લા તેમજ તાલુકાના ખેડૂતો ગામના આગેવાનો  દ્વારા શુભેચ્છા પાઠવવામા આવેલ છે.

(3:20 pm IST)