Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે સીટી બસની બ્રેક ફેઇલ થતાં અકસ્માત

રાજકોટઃ મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે સીટી બસની બ્રેક ફેઇલ થઇ જતાં ટુવ્હીલર ઠોકરે ચડી જતાં વાહન ચાલક અને સાથે બેઠેલા મહિલા ફંગોળાઇ ગયા હતાં. જેમાં વાહન ચાલકને ઇજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. તસ્વીરમાં અકસ્માત સ્થળે બસ અને એકઠા થયેલા લોકો નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:33 pm IST)