Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ઇદનાં તહેવારમાં જ સદર વિસ્તારમાં પાણીની મોકાણઃ ઓછુ-ગંદુ આવતા દેકારો

રાજકોટઃ આજે બકરી ઇદનાં તહેવારનાં દિવસે જ સદર વિસ્તારની કચ્છી શેરી સહીતના વિસ્તારોમાં ઓછુ અને ડહોળુ પાણી વિતરણ થતા તહેવારનાં દિવસે જ પાણીની મુશ્કેલી સર્જાતા ગૃહીણીઓમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ હતી

(3:55 pm IST)