Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાત્રે ૯ વાગે ભાદર - ૧ ડેમ ના ઉપરવાસમા વરસાદના કારણે ડેમમાં ૩૨૧૫ ક્યુસેક પાણીની આવક : ડેમની સપાટી ૩૨.૫૫ ફૂટે પહોંચી

રાજકોટ : આજે રાત્રે ૯ વાગે  ભાદર - ૧ ડેમ ના ઉપરવાસમા વરસાદના કારણે  ડેમમાં ૩૨૧૫ ક્યુસેક પાણીની આવક ચાલુ છે હાલ ડેમની સપાટી ૩૨.૫૫ ફૂટ પર પહોંચી છે. ડેમની  ઉંડાઈ  ૩૪ ફૂટ છે

(9:34 pm IST)