Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અમુક ચા ની લારીઓ ખુલ્લી

રાજકોટઃ શહેરમાં આજે માલધારીઓ દ્વારા અપાયેલ બંધના એલાનને પગલે મોટાભાગના ચા ના વેપારીઓએ બંધ રાખેલ. દરમિયાન શહેરના અમુક ચા ની લારીઓ ખુલ્લી જોવા મળી હતી.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(11:49 am IST)