Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સુરતની સુમુલ ડેરી પાસે ટેન્કરો અટકાવાતા દોડધામઃ લોકોના ટોળાઃ પોલીસ બંદોબસ્ત

રાજકોટઃ ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં આજે સુરતના સુમુલ-ચોર્યાસી ડેરી પાસે ટેન્કરો અટકાવીને તોડફોડ કરવામાં આવતા પોલીસ કાફલો બોલાવવો પડયો હતો. સુમુલ ડેરી પાસે લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

(1:51 pm IST)