Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કે.કે.સી.ની લડત સામે સરકાર ઝુકી

ગુજરાત સરકારના કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે સતત સંઘર્ષશીલ હતા ત્યારે અસંગઠીત કામદાર અને કર્મચારી કોંગ્રેસ સૌરાષ્ટ્ર-કચ્છના કો-ઓર્ડિનેટર મહેશભાઇ પાસવાન અને રાજકોટ જિલ્લાના ચેરમેન મિલિન્દભાઇ  પરમારે સંયુકત રૂપે પોતાનો સમર્થન પત્ર આપીને કર્મચારીઓની દરેક માંગણીઓને ટેકો આપ્યો હતો. આ લડતથી ગુજરાત સરકાર સફાળી જાગી ગઇ અને કર્મચારીઓની માંગણીઓ સ્વિકારી લીધી છ.ેઆમ કે.કે.સી.ની લડત સફળ રહી હોવાનું મિલિન્દભાઇ પરમારે એક યાદીમાં જણાવેલ છે.

(4:06 pm IST)