Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

મુહુર્ત ટ્રેડીંગ

નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જમાં મુહૂર્ત ટ્રેડિંગ એ અમારી સહિયારી નાણાંકીય આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે. આ વાઇબ્રન્‍ટ માર્કેટપ્‍લેસના હાર્દમાં, જેમ જેમ દિવાળીની રોશની ઝળકે છે, અમે સાવચેત પસંદગીઓ અને વ્‍યૂહાત્‍મક રોકાણોની સફર શરૂ કરીએ છીએ. આ શુભ સમય દરમિયાન કરવામાં આવેલ દરેક ટ્રેડ રોકાણકારોમાં વૃદ્ધિ અને એકતાની ભાવનાનું વચન આપે છે.  તેમ શ્રી આશિષકુમાર ચૌહાણ, એમડી અને સીઈઓ, નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જએ મુહૂર્ત ટ્રેડીંગના અવસરે જણાવ્‍યું હતું.

(4:58 pm IST)