Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રાજકોટમાં બહુમાળી ભવન પાસે મહિલા કાર ચાલકે અકસ્માત સર્જતાં પોલીસ કર્મચારીને ઇજા થયાની ચર્ચા

રાજકોટઃ શહેરના બહુમાળી ભવન પાસે સાંજે એક કારની ઠોકરે પોલીસ કર્મચારી ચડી જતા લોકો ભેગા થઈ ગયા હતા. સદનસીબે તેમને બહુ ઇજા પહોંચી નહોતી. કાર કોઈ મહિલા ચલાવતી હોવાનું કહેવાય છે. જો કે પોલીસ સુધી મામલો પહોંચ્યો નહિ હોવાનું જાણવા મળે છે.

(7:54 pm IST)
  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST