Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વિજયનો વિશ્વાસ વ્‍યકત કરતા જુણેજા

 રાજકોટઃ મ્‍યુનિ.કોર્પો.ની ચૂંટણીમાં વોર્ડ-રના કોંગ્રેસની પેનલના યુવાન અને લોકપ્રિય ઉમેદવાર યુનુસ હાજીભાઇ જુણેજાએ ગઇકાલે મતદાન કરી કોંગી પેનલના વિજયનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો તે તસ્‍વીરમાં નજરે પડે છ.ે

(3:55 pm IST)