Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વોર્ડ નં. ૬નાં ભા.જ.પ.નાં ઉમેદવાર દેવુબેન દવે પરિવાર સાથે મતદાન કર્યું

રાજકોટઃ ગઇકાલે યોજાયેલી મ.ન.પા.ની ચુંટણીમાં વોર્ડ નં. ૬ નાં ભા.જ.પ.નાં ઉમેદવાર દેવુબેન જાદવ ત્‍થા તેમનાં પતિ મનસુખભાઇ અને પુત્રએ મતદાન કર્યું હતું. તે વખતની તસ્‍વીર.

(4:08 pm IST)