Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

એક ચૂંટણી પૂરી હવે બીજી ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત ભાનુબેન

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧ના ઉમેદવાર ભાનુબેન બાબરીયા ચૂંટણી પ્રચારમાં ખૂબ વ્યસ્ત હતા. ગઈકાલે મતદાનનો દિવસ હતો. ચૂ઼ટણી પૂરી થયાના બીજા જ દિવસથી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારની કામગીરીમાં વ્યસ્ત બની ગયા છે.

(4:41 pm IST)