Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

શનિવારથી વેક્સીન મૂકાવવા માંગતી ૧૮ વર્ષ ઉપરની કોઈપણ વ્યકિત નામ રજીસ્ટર કરાવી શકશે

૧૮ વર્ષથી વધુ વયના યુવાનો અને લોકો માટે આવતા ૪૮ કલાકમાં ‘કો-વિન’ પ્લેટફોર્મ ઉપર કોવિડ વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ શકશે : આ શનિવાર ૨૪ એપ્રિલથી જે કોઈપણ વ્યકિત કોરોના રસી લેવા માંગતી હશે તે પોતાનું નામ ‘કો-વિન’ પ્લેટફોર્મ ઉપર રજીસ્ટર કરાવી શકશે

(12:23 pm IST)