Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

આગેવાન ભુપત ડાભીએ આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યોઃ પોલીસે કેરોસીનનું ડબલુ લઇ લીધું

સિવિલ હોસ્‍પિટલ ખાતે કોળી સમાજના આગેવાન ભૂપતભાઇ ડાભીએ આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. એક યુવાન કેરોસીનનું ડબલુ લઇને આવ્‍યો હતો. જે ડબલુ ભૂપત ડાભીએ પોતાના હાથમાં લીધું હતું અને ઢાંકણું ખોલી કેરોસીન પોતાની ઉપર રેડે એ પહેલા બીજા લોકોએ અને પોલીસે તેને અટકાવી ડબલુ લઇ લીધું હતું. 

(3:27 pm IST)