Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કેરમ ટુર્નામેન્ટ સંપન્નઃ દક્ષકુમાર વસાણી પ્રથમ

રાજકોટઃ કીડવાઇનગર તથા યોગીનગર સોસાયટીના સંયુકત ઉપક્રમે યોજાયેલ કેરમ ટુર્નામેન્ટમાં દક્ષકુમાર વસાણી પ્રથમ, સુરેશભાઇ પંડીત દ્વિતિય વિજેતા થયેલ કુલ ૨૬ સ્પર્ધકોએ ભાગ લીધેલ પી.એન્ડ ટી. શ્રમજીવી ઘર બાંધનારી સહકારી મંડળીના પ્રમુખ રાજેષભાઇ અઢિયા, બાબુભાઇ સાકરીયા, જીતુભાઇ વસાણી જયેશભાઇ જીંજુવાડીયાએ જહેમત ઉઠાવી હતી.

(2:56 pm IST)