Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અનિલભાઇ દેસાઇની નિમણુંકને આવકારતું એમ.એ.સી.ટી.બાર

ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલમાં નિમાયેલ

રાજકોટ, તા. રર :  રાજકોટ એમ.એ.સી.ટી. બાર એસો. દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલમાં રાજકોટ બારના પૂર્વ પ્રમુખ અનિલભાઇ દેસાઇની સહકન્‍વીનર તરીકે થયેલી વરણીને ખુબ જ આવકારી છે.

એમ.એ.સી.પી. બાર એસો.ના પ્રમુખ અજયભાઇ જોષી, ઉપપ્રમુખ એ.યુ. બાદી, સેક્રેટરી વિશાલ ગોસાઇ, જોઇન્‍ટ સેક્રેટરી આર.પી. ડોરી, ટ્રેઝરર ભાવેશ મકવાણા તેમજ કારોબારી સભ્‍યોએ વરિષ્‍ઠ ધારાશાષાી અનિલભાઇ દેસાઇને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહકન્‍વીનર તરીકે નિમણુંક બદલ અભિનંદન અને શુભેચ્‍છા પાઠવ્‍યા છે.

(3:58 pm IST)