Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

બ્રહ્મ પરિવારોના વિદ્યાર્થીઓનું સન્માન

બ્રહ્મદેવ સમાજ દ્વારા જુલાઇમાં કાર્યક્રમઃ ફોર્મ ભરી દેવા

રાજકોટઃ બ્રહ્ય સમાજ રાજકોટ આયોજીત સરસ્વતી સન્માન સમારોહ તા.૧૦ જુલાઇના રવિવાર બપોરે ૨ વાગ્યાથી અરવિંદભાઇ મણીયાર હોલ જુબેલી ગાર્ડન ખાતે રાજકોટ શહેરના બ્રહ્મ પરિવારના બાળકો ધોરણ ૧૦ અને૧૨ ના વિદ્યાર્થી માટે જેમને ૭૦ % ઉપર આવ્યા હોય એ વિદ્યાર્થીઓનું સન્માન કરવામા આવશે.

નામ નોંધણી માટે મો.ધમીષ્ઠાબેન વ્યાસ- મો. ૭૯૮૪૫૬૩૫૪૬, પલ્વીબેન જોષી મો.૯૪૦૯૭૪૭૨૬૩, હિરલબેન જાની મો.૮૩૨૦૮૬૭૩૦૯, માલતીબેન સાતા મો.૭૬૦૦૬૯૦૧૩૩,

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મદેવ સમાજની વરીષ્ઠ પાંખ યુવા પાંખ અને મહીલા પાંખ જ મહેનત ઉઠાવી રહી છે. વધુ વિગત માટે વિરાગભાઇ મો. ૯૫૫૮૯૪૮૩૨૧ આનંદભાઇ મો. ૭૬૯૮૬૪૩૪૩૮ પર સંપર્ક કરવો (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:06 pm IST)