Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સમસ્‍ત બ્રહ્મસમાજ માટે યોજાશે રાસોત્‍સવ

ᅠપરશુઃ બ્રહ્મ યુવા એન્‍ડ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા

રાજકોટઃ પરશુઃ બ્રહ્મ યુવા અને બ્રહ્મ સંગઠનબ્રહ્મ રાસોત્‍સવ ૨૦૨૨ તા.૨૬/૯ થી ૫/૧૦ સુધી નાગર બ્રાહ્મણ બોર્ડિંગ (વિરાણી સ્‍કુલ સામે વિરાણી ચોક) ખાતે કરાયું છે.

જેમાં સુપ્રસિધ્‍ધ ગાયકો ખેલૈયાઓને ઝુમાવશે. પ્રિન્‍સ- પ્રિન્‍સેસ, વેલડ્રેસ, વેલ પરફોર્મન્‍સને ભેટ અપાશે.

પરશુ  બ્રહ્મ યુવાા અને બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આયોજિત બ્રહ્મ નવરાત્રિ મહોત્‍સવમાં સાંસદ રામભાઈ મોકરિયા, ડો.હેમાંગભાઈ વસાવડા, પૂર્વ ધારાસભ્‍ય ઈન્‍દ્રનીલભાઈ રાજયગુરૂ, કશ્‍યપભાઈ શુકલ, જીતુભાઈ મેહતા, પ્રદીપભાઈ ત્રિવેદી, દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુકલ, અતુલભાઈ પંડિત, યજ્ઞેશભાઈ જોષી, વિવિધ બ્રહ્મ સમાજ તરગોડોનું માર્ગદર્શન મળી રહ્યું છે.

આયોજન સફળ બનાવવા માટે ભરતભાઈ  ઓઝા, મોનિશભાઈ જોષી, કશ્‍યપભાઈ ભટ્ટ, કેવલભાઈ મેહતા, હર્ષદભાઈ પંડયા, વિસદભાઈ મેહતા, પરશુભાઈ પંડયા, સનીભાઈ જાની, હર્ષદભાઈ મેહતા, સમીરભાઈ જોષી, ધનંજયભાઈ દવે, પ્રતીકભાઈ બલભદ્ર, દિવ્‍યેશભાઈ દવે, મોહિતભાઈ ઉપાધ્‍યાય, ઉમંગભાઈ ભટ્ટ, ચિંતનભાઈ વ્‍યાસ, પ્રશાંતભાઈ રાજયગુરૂ, વિમલભાઈ દવે, રાજાભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ઉપાધ્‍યાય, આશિતભાઈ જોષી, જય જાની, આદિત્‍ય વ્‍યાસ, ધેર્યા ઉપાધ્‍યાય, મેહુલભાઈ જોષી, કશ્‍યપભાઈ ઠાકર, કુલદીપભાઈ ત્રિવેદી,  મહિલા સમિતિ કિરણબેન જોષી, સંગીતાબેન ઓઝા, હિરલબેન બલભદ્ર, માહી પંડયા, કિરણબેન ખીરા, રીટાબેન ત્રિવેદી, તૃપ્‍તિબેન ખીરા વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

પાસ મેળવવા માટે બલભદ્ર હોલિડે આઈ કોન બિલ્‍ંિડગ સન સિટિ સાધુવાસવાણી રોડ,  માહિતી માટે પ્રતીક બલભદ્ર મો.૯૫૮૬૯ ૭૦૨૨૨, ઉમંગભાઈ ભટ્ટ મો.૯૧૦૬૮ ૨૭૨૨૭, ચિંતનભાઈ વ્‍યાસ મો.૭૦૪૮૮ ૮૬૭૯૧, આશિતભાઈ જોષી મો.૯૯૭૯૬ ૭૬૯૯૧. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:10 pm IST)