Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વોર્ડ નં.૧૭માં રકતદાન કેમ્પઃ ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિ

રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વોર્ડ નં.૧૭માં આયોજીત રકતદાન કેમ્પમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વિનુભાઈ ઘવા, અશ્વીન મોલીયા, રવજીભાઈ મકવાણા, પીન્ટુ રાઠોડ, નરેન્દ્ર ડવ, કિર્તીબા રાણા, વર્ષાબેન રાણપરા, રૂચીતાબેન જોષી, ભાર્ગવ મિયાત્રા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:21 pm IST)