Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજકોટના હરિહર ચોક નજીક ફોડ કારનો વિચિત્ર અકસ્માત

સ્ટાર ચેમ્બર સામે ઇલેક્ટ્રીક થાંભલા સાથે કાર અથડાઈ બાઈક એકટીવા સહિત અન્ય 4 વાહનને લીધા હડફેટે: કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા: રસ્તા પર સર્જાયો ટ્રાફિકજામ

રાજકોટના હરિહર ચોક નજીક ફોડ કારનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો,  સ્ટાર ચેમ્બર સામે ઇલેક્ટ્રીક થાંભલા સાથે કાર અથડાઈ બાઈક એકટીવા સહિત અન્ય 4 વાહનને હડફેટે લીધા હતા,  કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા જાગી છે અકસ્માતને પગલે રસ્તા પર  ટ્રાફિકજામ સર્જાયો હતો
કાર બેફામ સ્પીડે હોય અકસ્માત સર્જાયો હોવાનું લોકો એ નજરે નિહાળ્યું જઇબી ના થાંભલા ને પણ 50 ફૂટ જેટલો સાથે ધસડ્યો હતો
અકસ્માતના પગલે ફાયર બ્રિગેડ તેમજ 108 અને પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

(8:23 pm IST)