Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

રાજકોટ શહેર અને ભાગોળે મોડી રાતે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા

રાજકોટમાં મોડી રાત્રે ઝાકળવર્ષા : રસ્તાઓ ભીના થઇ ગયા : રાજકોટ ફરતા ૩૦ થી ૪૦ કિલોમીટર વિસ્તારમાં રાત્રે ૧૨.૨૦  વાગ્યા પછી ધુમ્મસ છવાયું : ટંકારા-રાજકોટ હાઇવે ઉપર વિઝીબિલિટી અનેક સ્થળે લગભગ ઝીરો જેવી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે મોડી રાત્રે ધુમ્મસ અને ઝાકળનું વાતાવરણ સર્જાયાના અહેવાલો મળે છે.

(12:59 pm IST)