Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રણ વિધાન સભા વિસ્તારમાં સાયકલ યાત્રા યોજાઈ, સુભાષ ચંદ્ર બોઝના જન્મ જયંતિ નિમિતે સાયકલ યાત્રા નું કરવામાં આવ્યુ આયોજન.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તા.23 જાન્યુઆરીનાં શ્રી સુભાષ ચંદ્ર બોઝના જન્મ જયંતિ નિમિતે સુભાષ ચંદ્ર બોઝના સ્ટેચ્યુ પાસે પારવડી ચોક, બહુમાળી ભવનથી તથા ભકિતનગર સર્કલ સહિતનાં વિસ્તારમાં સાયકલ યાત્રા યોજાઈ હતી.

આ સાયકલ યાત્રામાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપુત, પ્રદિપ ત્રિવેદી,જસવંતસિંહ, ડો.હેમાંગભાઈ વસાવડા, ગાયત્રીબા વાધેલા તથા અન્ય આગેવાનો જોડાયા હતા.

(12:59 pm IST)