Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજકોટ મુંબઈ વચ્ચે ફ્લાઇટ ઉડાડતી ઈન્ડિગો એર લાઇન્સના 6 કર્મચારીને કોરોના વળગ્યો

એરપોર્ટના પણ બે કર્મચારીને કોરોનાની શંકા

રાજકોટ મુંબઈ વચ્ચે ફ્લાઇટ ઉડાડતી ઈન્ડિગો  એર લાઇન્સના 6 કર્મચારીને કોરોના વળગ્યો છે આ ઉપરાંત   એરપોર્ટના પણ બે કર્મચારીને કોરોનાની શંકા છે 

(7:13 pm IST)