Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કપાસીયા તેલમાં ર૦ રૂ.નો ઘટાડો

રાજકોટ તા.ર૩ : ખાદ્યતેલોમાં આજે કપાસીયા તેલમાં ર૦ રૂ.નો ઘટાડો થયો હતો.

સ્થાનીક બજારમાં કપાસીયા તેલની આવકો વધતા અને ઘરાકી ઓછી રહેતા કપાસીયા તેલમાંં ર૦ રૂ. ઘટયા હતા કપાસીયાતેલ લુઝના ભાવ ૧૧ર૦ રૂ. હતા. તે ઘટીને આજે બપોરે ર વાગ્યે ૧૧૦૦ રૂ. ભાવ બોલાયા હતા. કપાસીયા ટીનના ભાવ ર૦પ૦ થી ર૧૦૦ રૂ. હતા તે ઘટીને ર૦૩૦ની ર૦૮૦ રૂ.ની સપાટીઍ  ભાવ પહોંચ્યા હતા.

બપોર સુધીમા અન્ય કોઇ ખાદ્યતેલોના ભાવમાં કોઇ વધ-ઘટ ન હતી.

(3:20 pm IST)