Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સીએની પરીક્ષામાં અફસાના કુરેશી ઉતિર્ણ

રાજકોટઃ મહંમદભાઇ કરીમભાઇ કુરેશી તથા નૂરૃબેનના પુત્રી કુ.અફસાના મહંમદભાઇ કુરેશીએ હાલ લેવાયેલ સી.એ(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ની પરીક્ષામાં ઉતીર્ણ થઇ પરિવાર તથા સિપાઇ સમાજનું ગૌરવ વધારેલ છે.(મો.૯૮૨૪૯ ૪૨૨૬૨)

(4:25 pm IST)