Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ઈવીએમ મશીનમાં ચેડા કરાયાઃ કોંગ્રેસનો આરોપ

રાજકોટઃ અહિંની વોર્ડ નં.૪ની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે.ત્યારે વોર્ડ નં.૪ના કોંગ્રેસના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો  છે કે ઈવીએમ મશીન સાથે ચેડા કરી ભાજપે જીત મેળવી છે તસ્વીરમાં મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા કોંગી આગેવાનો દર્શાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:45 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • મતદારોએ આખે આખી પેનલો વીજયી બનાવીઃ નવી પેટર્ને આશ્ચર્ય સર્જયુઃ એક પણ વોર્ડમાં ક્રોસ વોટીંગ નહી! access_time 3:58 pm IST