Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

હારની જવાબદારી માથે ચડાવુ છું : શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી અશોક ડાંગરનું રાજીનામુ

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને જબ્‍બર આંચકો આપ્‍યો છે : કોંગ્રેસના ઉમેદવાર અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ ચૂંટણી હારી ગયા છે : અશોક ડાંગરે શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ છે : તેઓએ જણાવેલ કે કોર્પોરેશનની ચૂંટણીમાં હારની તમામ જવાબદારી સ્‍વીકારૂ છું અને મેં પ્રદેશ કોંગ્રેસને મારૂ રાજીનામુ મોકલી આપ્‍યુ છે

 

 

(2:48 pm IST)