Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કોંગ્રેસના ધરખમ નેતા મનસુખભાઈ કાલરીયાનો પરાજય થતા ભારે નિરાશ

રાજકોટઃ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ધરખમ વિજય મેળવ્યો છે. ત્યારે અહિંના વોર્ડ નં.૧૦માં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, અભિષેક તાળા સહિત આખી પેનલનો પરાજય થયો હતો. પરાજય થતાં મનસુખભાઈ ભારે નિરાશ થયા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:21 pm IST)