Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

નાનાલાલ અને જોસનાબેન ભગદેવના લગ્ન જીવનના ૬૦ વર્ષ પૂર્ણ

રાજકોટ : શ્રી નાનાલાલ શ્રીકમજીભાઇ ભગદેવ અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી જોસનાબેનના લગ્નજીવનના ૬૦ વર્ષ પુર્ણ થયા છે. તેઓના પરિવારમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. નાનાલાલ હાલ છગનલાલ અમરશી એન્‍ડ સન્‍સમાં સેવા આપી રહ્યા છે. ભગદેવ દંપતિને મો. ૯પ૮૬પ ૧૯પ૬૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(5:07 pm IST)